avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
Переслано от CONFUSION_POINT
25.11.2022 15:54
🔥Only 3 Day Booking Available 🟢

🙆‍♂💁‍♂👉પછી બુક ઓર્ડર નહિ કરી શકો ,ફક્ત ઓનલાઈન જ બુક મળશે.

    ♲︎︎︎ GPSSB ALL PAPERS BOOK 2022  ♲︎︎︎
         
  
💁‍♂Free PDF 
Maths Solution PDF
Panchayati Raj PDF       
 
📮 Gpssb ના કુલ 15 (2022)ના પેપર નો સમાવેશ

💥 દરેક પ્રશ્ન નીચે તેનો સોર્સ લખેલ છે

       ✨GPSSB PAPERS BOOK✨
 🔹◆────────────────
◆🔹 
   
         🔺 કિંમત :- ₹ 270 /-
          ◆ Discount 12%

         🔺  Price :- ₹ 270 /-
          ◆  Discount : ₹22/-
      
      ▪️Finale Price :- ₹237
/-▪️
           
🟢 Demo Copy 
@Confusion_Point26121

🔵 Advance Booking Link
https://rzp.io/l/Gpssb2022paper
──────────────────────
🔷  કુરિયર 7 થી 9 દિવસમાં તમને મળી જશે.

📞Info:- 8758088335
👍 7
👏 1
2.9K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
23.11.2022 02:11
▪️🔝 ભૂગોળના પ્રશ્ન અને ખાસ વિસ્તાર પુછાતા હોઈ છે નજર મારતી રહેવી દોસ્તો
17
👍 6
3K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
23.11.2022 02:11
➖➖➖➖{● ચરોતર ●}➖➖➖➖

🔸 ચરોતર એટલે મહી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ

🔹 નડિયાદથી પેટલાદ સુધીનો વિસ્તાર

🔸 લૉઅસ બેસર પ્રકારની જમીન હોવાથી તમાકુના ઉત્પાદન માટે જાણીતો

🔹 સોનેરી પર્ણની ભૂમિ તરીકે જાણીતો
🔥 14
👍 8
1
3K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
Переслано от CONFUSION_POINT
16.11.2022 15:56
♻️તલાટી અને જુનિયર કલાર્ક Master Book ♻️

    ♲︎︎︎ GPSSB ALL PAPERS BOOK 2022  ♲︎︎︎
           
🔥💁‍♂Free PDF 

Maths Solution PDF
Panchayati Raj PDF       
 
🌈 Gpssb ના કુલ 15 (2022)ના પેપર નો સમાવેશ

💥 દરેક પ્રશ્ન નીચે તેનો સોર્સ લખેલ છે

💥 સોર્સ આપેલ હોવાથી ક્યાં પુસ્તક પર વધુ ફોક્સ કરવું એનો ખ્યાલ આવશે

✨GPSSB PAPERS BOOK✨
   ┈──────────────┈
 
    ➥ કિંમત :- ₹ 270 /-
    ◆ Discount 12%

   ➥  Price :- ₹ 270 /-
   ◆  Discount : ₹22/-
      
            🥳🔥Finale Price :- ₹237
/-
           
  ⚡️ Demo Copy :-@Confusion_Point26121

🕹Advance Booking Link
https://rzp.io/l/Gpssb2022paper

● સરનામું બરોબર લખવું નહિ તો કુરિયર મળશે નહીં
------------------------------------------------------
✅  કુરિયર 7 થી 9 દિવસમાં તમને મળી જશે.

📞Info:- 8758088335
👍 4
🔥 1
1 3.1K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
09.10.2022 02:57
🔥 રમત ગમત 🔥

👉 આજના ન્યૂઝપેપરમાં આવેલા રમત ગમત ના ખેલાડીઓના નામ રમત સાથે

👁‍🗨 અસ્તાના :- ટેનિસ
👁‍🗨 યોકોવિચ :- ટેનિસ
👁‍🗨 સુન વુ :- ટેનિસ
👁‍🗨 શાપોવાલોવ :- ટેનિસ

🌐 પઁકજ અડવાણી:- બિલિયર્ડસ
🌐 સૌરવ કોઠારી:- બિલિયર્ડસ

🧨 માના પટેલ :- સ્વિમિંગ

🟢 રઉફ, બાબર,અણનમ :- ક્રિકેટ

ડાભી વિશાલ
👍 12
🔥 4
1
1 3.3K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
20.09.2022 15:35
સમાનાર્થી શબ્દ:-
વિરજ :- સ્વચ્છ ( gsssb)
બિરંજ :- ગળ્યો ભાત ( gsssb)

મિષ :- બહાનું
મહિષ:- પાડો ( gsssb)
ડોબું :- ભેંશ ( gsssb)
ઢાંઢો :- બળદ
👍 24
🔥 2
1
1 3.5K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
15.09.2022 09:31
● Ctrl+F2 શોર્ટકટ કી શેના માટે વપરાય છે
3.5K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
11.09.2022 06:26
🟥 કોઈ દોસ્તોએ માહિતી શેર કરવી હોય તો મને મોકલી શકે છે પોતાના નામ સહિત મુકીશું

પણ ફક્ત Exam લક્ષી અને તલાટી,જુ.ક્લાર્ક માટે હોવી જોઈએ માહિતી

▪️🔜 કોઈ સજેશન તો પણ મોકલી શકો

@Mr_Dabhi
👍 10
2
🔥 2
1 3.4K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
11.09.2022 04:59
💥 શબ્દભંડોળ 💥

🍕 ભાણ - સૂર્ય

🍕 સંત્રી - પહેરેગીર

🍕 ભાજન - પાત્ર

🍕 મનીષા - ઈચ્છા

🍕 અફર - નિશ્ચિત
👍 8
🔥 2
2 2.6K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
09.09.2022 11:51
⭐️⭐️ સમાનાર્થી શબ્દો 1⭐️⭐️

🔹 જૂજવે - જુદા જુદા સ્વરૂપે

🔹 પટંતર - પડદો

🔹 લૂગડું - વસ્ત્ર

🔹 ખતરિસો - ગણેશિયો

🔹 પસાયતો - ગામનો રક્ષક

🔹 પૂંઠ - પીઠ

🔹 હાટ - દુકાન, બજાર

🔹 ઘોર - બિહામણું

🔹 હામ - હિંમત

🔹 અગ્નિ - હુતાશન,વહનિ
👍 8
🔥 2
1
2.5K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
07.09.2022 06:15
👉 GPSSB - paper 2022

🌟GK ના પુછાયેલ પ્રશ્ન 🌟

👉 ' હડિયાવેરો ' ગુજરાતમાં થયેલાં ક્યા સત્યાગ્રહનું મુખ્ય કારણ હતું ?

(A) બોરસદ સત્યાગ્રહ
(B) બારડોલી સત્યાગ્રહ
(C) વ્યક્તિગત સત્યાગ્રહ
(D) ખેડા સત્યાગ્રહ

👉 બોરસદ સત્યાગ્રહ (1923)

✔️ ઈ.સ. 1923માં હાલના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની પ્રજાને હેરાન કરતા બાબરિયા દેવ નામના બહારવટીયાને કાબૂ કરવા સ૨કારે કરેલ વધારાની પોલીસની ભરતી અને નાખેલા 'હેડિયાવેરા' (માથાદીઠ 2.5 રૂપિયા અથવા 2 રૂપિયા 7 આના) નો વિરોધ થયો. વે૨ાની સમગ્ર ૨કમ 2,74,000રૂા. થતી હતી.

✔️ પ્રજા માટે એકબાજુ સરકાર અને બીજી બાજુ બહારવટિયાનો ત્રાસ વધતા વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ ગુજરાત પ્રાંતીય સમિતિએ વેરો ન ભરવા–જપ્તી, દંડ અને સજા વહો૨ીને સત્યાગ્રહ શરૂ કર્યો.

✔️ સરદાર પટેલે ગવર્નર લેસ્સી વિલ્સનને તપાસ કરવાની ફ૨જ પાડી. પરિણામે 5 જાન્યુઆરી, 1924ના રોજ 'હેડિયાવેરો' રદ કરી જપ્ત થયેલો રૂ. 900નો દંડ પરત કર્યો એટલે સત્યાગ્રહનો સફળ અંત આવ્યો.

✔️ ગાંધીજીના અંગત મંત્રી (રહસ્યમંત્રી) મહાદેવભાઈ દેસાઈએ બોરસદ સત્યાગ્રહને 'ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ' તરીકે ઓળખાવ્યો હતો.

✔️ બોરસદના બહારવટીયાઓને સાચો માર્ગ બતાવનાર વ્યકિત રવિશંકર મહારાજ હતા.

Copied By :- સાંદીપનિ અકાદમી અમરેલી
👍 12
🔥 3
🥰 2
2.5K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
06.09.2022 04:13
#Talati_Jr_Clerk

🟢 બૌદ્ધ 🟢

🔥 માતા - માયા દેવી (મહાદેવી

🔥 પાલક માતા - ગૌતમી પ્રજાપતિ


ડાભી વિશાલ
🔥 8
👍 3
2
2.2K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
05.09.2022 07:32
☝️☝️ Imp રમત ગમત ટોપિક

પચાયત માટે ઉપયોગી
👍 3
2.2K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
05.09.2022 07:32
🎾 ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ 🎾

🏆 ઓસ્ટ્રેલિયન ઓપન
⛳કોર્ટ – હાર્ડ કોર્ટ
🔸સમય – જાન્યુઆરી
🔹સ્થળ – મેલબોર્ન

🏆 ફ્રેન્ચ ઓપન
⛳કોર્ટ – કલે કોર્ટ
🔸સમય – મે/જૂન
🔹સ્થળ – પેરિસ

🏆 વિમ્બલ્ડન ચેમ્પિયન શિપ
⛳કોર્ટ – ગ્રાસ કોર્ટ
🔸સમય – જૂન/જુલાઈ
🔹સ્થળ – લંડન

🏆 યુએસ ઓપન
⛳કોર્ટ – હાર્ડ કોર્ટ
🔸સમય – ઓગસ્ટ/સપ્ટેમ્બર
🔹સ્થળ – ન્યુયોર્ક

🎯 ટેનિસની રમતની આ ચારેય ટુર્નામેન્ટમાં
સૌથી જૂની વિમ્બલ્ડન શિપ છે.
🔹 જેની શરૂઆત 1877 માં થઇ હતી.

🏅 ટેનિસના મેદાનને " કોર્ટ " કહેવાય છે.
🥰 5
👍 4
2.2K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
05.09.2022 03:26
🔥 9 ઓગસ્ટ -વિશ્વ આદિવાસી દિસવ

🔥 10 ઓગસ્ટ - વિશ્વ સિંહ દિવસ

🔥 5 સપ્ટેમ્બર - શિક્ષક દિવસ

🔥 વિશ્વ ગુજરાતી દિવસ 24 ઓગસ્ટ

આ પ્રશ્ન ઘણીવાર આવેલી ગયેલો છે પરીક્ષામાં

આવા મહત્વના દિવસો યાદ રાખતા જવા🥳☝️
👍 8
1 1.9K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
05.09.2022 03:23
💁‍♂ સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ,

🌟 કોઇ પણ સ્થિતિ કાયમી નથી - કોઇ પણ સ્થિતિ અંતિમ પણ નથી - ઇ.સ. 1958 માં પ્રદર્શિત હિન્દી ફિલ્મ " સોને કી ચીડીયા " નું એક અદ્ભૂત ગીત છે -

रात भर का है मेहमान अंधेरा
किस के रोके रूका है सवेरा

रात जितनी भी संगीन होगी
सुबह उतनी ही रंगीन होगी !
👏 12
👍 3
🔥 2
1.9K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
04.09.2022 07:45
The sentence "Slow and steady wins the race" is a..........


A) Phrase
B)Saying
C)Passive Voice
D)Indirect Voice

● ખાસ પચાયતમાં આવા પ્રશ્નો પુછાય છે, આપો પ્રશ્નન નો જવાબ ન આવડે તો શીખી લો...
👇👇👇👇👇👇👇👇
👍 7
1
2.1K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
30.08.2022 12:53
☝️ ઉપર મુકેલ PDF યોજના બાબતે છે જે પઁચાયત વિભાગની 2022માં આવેલ Exam માં પુચાયેલ પ્રશ્ન હતા તેની ફૂલ માહિતી આપેલ છે

👉 એક વાર ખાસ કરી લેવી દરેક યોજના ઘણી યોજનાના પ્રશ્ન રિપીટ થયા છે પ્રશ્ન રિપીટ નથી પણ તે યોજનમાં માંથી બીજી બાબતે પ્રશ્ન પુછેલ છે

☝️🔥 પેપર એનાલિસિસ કરતા જણાય છે કે યોજનો 2,3 માર્કસની પુછાય છે તો ઉપર મોટા ભાગની યોજના મુકેલ છે તો એક નજર નાખી દેવી સોર્સ સરકારી વેબસાઈટ છે

@talati_Confusion
-વિશાલ ડાભી
👍 8
1 2.9K
avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
30.08.2022 05:02
🟢 સાંસદ આદર્શ ગ્રામ યોજના

👉 ક્યારે શરૂ થઈ
👉 ફૂલ ફોમ
👉કોની યાદમાં શરૂ થઈ

❤️ ⌲ ⛘
ᴸᴵᴷᴱ ˢʰᵃʳᵉ ᴺᵒᵗᵉᵈᵒʷⁿ

🧗‍♀Our Chennal :- @Talati_Confusion

🏇વિશાલ ડાભી™°`
સાંસદ_આદર્શ_ગ્રામ_યોજના_એસ​_એ_જી_વાય​_યોજનાઓ_કમિશ્નરશ્રી_ગ્રામ_વિકાસ.pdf
95.77 КБ
👍 10
15 2.9K