avatar
તલાટી : કન્ફ્યુજન પોઇન્ટ
@Talati_Confusion
23.11.2022 02:11
➖➖➖➖{● ચરોતર ●}➖➖➖➖

🔸 ચરોતર એટલે મહી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ

🔹 નડિયાદથી પેટલાદ સુધીનો વિસ્તાર

🔸 લૉઅસ બેસર પ્રકારની જમીન હોવાથી તમાકુના ઉત્પાદન માટે જાણીતો

🔹 સોનેરી પર્ણની ભૂમિ તરીકે જાણીતો
🔥 14
👍 8
1
3K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram