☝️ ઉપર મુકેલ PDF યોજના બાબતે છે જે પઁચાયત વિભાગની 2022માં આવેલ Exam માં પુચાયેલ પ્રશ્ન હતા તેની ફૂલ માહિતી આપેલ છે
👉 એક વાર ખાસ કરી લેવી દરેક યોજના ઘણી યોજનાના પ્રશ્ન રિપીટ થયા છે પ્રશ્ન રિપીટ નથી પણ તે યોજનમાં માંથી બીજી બાબતે પ્રશ્ન પુછેલ છે
☝️🔥 પેપર એનાલિસિસ કરતા જણાય છે કે યોજનો 2,3 માર્કસની પુછાય છે તો ઉપર મોટા ભાગની યોજના મુકેલ છે તો એક નજર નાખી દેવી સોર્સ સરકારી વેબસાઈટ છે
@talati_Confusion
-વિશાલ ડાભી
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram