ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા તેમના નિવાસસ્થાને પક્ષનો ગૌરવવંતો ધ્વજ લહેરાવવામાં આવ્યો.
આ કેસરીયો ધ્વજ ભાજપના કરોડો કાર્યકર્તાઓના લોહી-પરસેવાથી સીંચાયેલો છે. 'રાષ્ટ્ર પ્રથમ'ના મંત્રને વરેલી ભાજપા આજે જે ભવ્ય સ્વરૂપ ધારણ કરી શકી છે, તેનો સંપૂર્ણ શ્રેય પક્ષના એ પાયાના કાર્યકર્તાઓના અવિરત પરિશ્રમ અને સમર્પણને જાય છે.
આ પાવન અવસરે ભાજપાના તમામ કર્મઠ કાર્યકર્તાઓને સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ.
#47YearsOfNationFirst
❤2
1.1K
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram