avatar
BJP Gujarat
@bjpforgujarat
22.04.2026 17:09
દરેક ગુજરાતીના દિલનો અવાજ - વિકાસ માટે ફક્ત ભાજપ જ...

#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
😡 2
1
👍 1
😢 1
699
avatar
BJP Gujarat
@bjpforgujarat
21.04.2026 14:48
સ્પોર્ટ્સ ક્ષેત્રે ગુજરાતની વિકાસયાત્રા...

#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
👍 7
751
avatar
BJP Gujarat
@bjpforgujarat
21.04.2026 14:47
ભાજપ સરકાર આદિવાસી સમુદાયનાં વિકાસ માટે સદાય તત્પર છે...
👍 3
631
avatar
BJP Gujarat
@bjpforgujarat
21.04.2026 14:46
ગુજરાત નાણાકીય વ્યવસ્થાપનમાં આખા દેશમાં નંબર વન છે.

#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
👍 4
1
584
avatar
BJP Gujarat
@bjpforgujarat
21.04.2026 14:46
કરમની કઠણાઈ તો જુઓ...!

કોંગ્રેસ પ્રમુખના પોતાના વિસ્તારમાં જ પક્ષની એવી હાલત થઈ છે કે ઉમેદવારો 'પંજા'ના નિશાન પર ચૂંટણી લડવા તૈયાર નથી!
👍 4
523
avatar
BJP Gujarat
@bjpforgujarat
21.04.2026 14:45
कांग्रेस की राजनीति हमेशा मजबूर नारी के इर्द-गिर्द घूमती रही, जबकि मोदी सरकार ने मजबूत, आत्मनिर्भर और सशक्त नारी की नींव रखी।

#महिला_विरोधी_कांग्रेस
#AntiWomenAlliance
#MahilaVirodhiCongress
👍 5
467
avatar
BJP Gujarat
@bjpforgujarat
13.04.2026 16:03
10,000 વિજય કમળ સોમનાથ દાદાને અર્પણ કરીશું...
👍 3
2
868
avatar
BJP Gujarat
@bjpforgujarat
13.04.2026 16:02
ખેડૂતો સાથે અડીખમ ભાજપ...
807
avatar
BJP Gujarat
@bjpforgujarat
13.04.2026 16:02
नारी शक्ति के नेतृत्व में अब विकास का नया अध्याय लिखा जाएगा... 🇮🇳

#NariShaktiVandan
3
747
avatar
BJP Gujarat
@bjpforgujarat
13.04.2026 16:01
જનસમર્થન ભાજપને...
જનસમર્થન વિકાસને...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 15 મહાનગરપાલિકાના ઉમેદવારોએ 'જનસેવાનો સંકલ્પ' લીધો.

#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
683
avatar
BJP Gujarat
@bjpforgujarat
13.04.2026 16:00
इसका कारण नरेन्द्र मोदी है!
2
609
avatar
BJP Gujarat
@bjpforgujarat
06.04.2026 13:04
ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા તેમના નિવાસસ્થાને પક્ષનો ગૌરવવંતો ધ્વજ લહેરાવવામાં આવ્યો.

આ કેસરીયો ધ્વજ ભાજપના કરોડો કાર્યકર્તાઓના લોહી-પરસેવાથી સીંચાયેલો છે. 'રાષ્ટ્ર પ્રથમ'ના મંત્રને વરેલી ભાજપા આજે જે ભવ્ય સ્વરૂપ ધારણ કરી શકી છે, તેનો સંપૂર્ણ શ્રેય પક્ષના એ પાયાના કાર્યકર્તાઓના અવિરત પરિશ્રમ અને સમર્પણને જાય છે.

આ પાવન અવસરે ભાજપાના તમામ કર્મઠ કાર્યકર્તાઓને સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ.

#47YearsOfNationFirst
2
1.1K
avatar
BJP Gujarat
@bjpforgujarat
06.04.2026 13:03
મારું બૂથ, સૌથી મજબૂત

​બૂથ સંપર્ક અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈ વડીલોના આશીર્વાદ અને યુવાનોનો સાથ મેળવી રહ્યા છે.

#બૂથ_સંપર્ક_અભિયાન
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
1.2K
avatar
BJP Gujarat
@bjpforgujarat
06.04.2026 13:03
વાત વિકાસની, મુલાકાત વિશ્વાસની!

બૂથ સંપર્ક અભિયાન દ્વારા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને લોકસંપર્કનો સેતુ બાંધી રહ્યા છે.

#બૂથ_સંપર્ક_અભિયાન
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
942
avatar
BJP Gujarat
@bjpforgujarat
03.04.2026 16:34
કાર્યકર્તાઓના જોરે ભારતીય જનતા પાર્ટી દરેક બૂથ જીતશે.
👍 1
1K
avatar
BJP Gujarat
@bjpforgujarat
03.04.2026 12:40
ભારતીય જનતા પાર્ટીના સશક્ત નેતૃત્વમાં આદિવાસી વિસ્તારનો સર્વાંગીણ અને સર્વસમાવેશી વિકાસ થયો છે.
1
🔥 1
983
avatar
BJP Gujarat
@bjpforgujarat
03.04.2026 12:40
અતિવૃષ્ટિમાં જ્યારે સરકાર અને સંગઠન ખેડૂતોની પડખે ઊભા હતા ત્યારે કોંગ્રેસના નેતાઓ ક્યાં હતા?
1
🔥 1
878
avatar
BJP Gujarat
@bjpforgujarat
02.04.2026 11:24
ગુજરાતમાં કરફ્યૂ-કોમી રમખાણો જેવા શબ્દો ભૂતકાળ બન્યા.
2
👍 1
🔥 1
1 1K
avatar
BJP Gujarat
@bjpforgujarat
02.04.2026 11:23
ભાજપ એટલે વિકાસવાદ
કોંગ્રેસ એટલે જાતિવાદ

#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
2
🔥 1
979
avatar
BJP Gujarat
@bjpforgujarat
02.04.2026 11:23
મારી ગુજરાતની જનતા છેતરાશે નહીં!

#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
🔥 1
713

BJP Gujarat

4K
Telegram Channel of Bharatiya Janta Party (BJP) Gujarat
Открыть в Telegram