BJP Gujarat @bjpforgujarat 21.01.2026 12:25 Скопировать Пожаловаться જ્યારે રાજનીતિ સત્તાની નહીં, વિચારોની હોય, ત્યારે જન્મ લે છે ભારતીય જનસંઘ. 1951 થી 1977 સુધી સ્થાપના, સંઘર્ષ, જનસમર્થન અને લોકતંત્રની રક્ષાની યાત્રા, કલમ ૩૭૦ ના વિરોધથી લઈને ગોવા મુક્તિ આંદોલન, જનાદેશથી લઈને કટોકટીના વિરોધ સુધી, જનસંઘે દરેક તબક્કે વિચારોને સર્વોપરી રાખ્યા છે. વિચારોથી શરૂ થયેલી આ યાત્રા રાષ્ટ્રનિર્માણનો પાયો બની છે. ❤ 1 724
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram