મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ અને ઐતિહાસિક વિજયને આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓએ ફટાકડાં ફોડી અને મીઠાઈ ખવડાવી ઉત્સાહભેર વધાવ્યો.
આ પ્રચંડ જનાદેશ સ્પષ્ટ કરે છે કે જનતાને માત્ર અને માત્ર વિકાસની રાજનીતિમાં જ રસ છે. મહારાષ્ટ્રની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે - ભાજપ એટલે ભરોસો અને ભરોસો એટલે ભાજપ.
❤3
451
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram