દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના વિવિધ સ્થળોએ ઉજવાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ...
12 જાન્યુઆરી, 2026ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી જર્મનીના ફેડરલ ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝ સાથે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ કરાવશે.
#IKF2026
#InternationalKiteFestival
👍2
1 519
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram