BJP Gujarat @bjpforgujarat 06.12.2025 14:17 Скопировать Пожаловаться બનાસકાંઠા અને મહેસાણામાં જળસંચય થકી આવેલી સમૃદ્ધિ અને જીવન પરિવર્તનની ગાથા પાંચ યુવાનો લખી રહ્યા છે. બનાસકાંઠાનો આ પરિશ્રમ અને નિર્ધાર સમગ્ર દેશ માટે પ્રેરણા સ્ત્રોત બનશે અને ગ્રામીણ વિકાસના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી અંકિત થશે! 👏 3 582
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram