પોઇન્ટ ૧: 'To' નો અપવાદ (With a view to / Look forward to) સામાન્ય રીતે 'To' પછી ક્રિયાપદનું મૂળરૂપ (V1) આવે છે, પરંતુ જો વાક્યમાં
With a view to (હેતુથી) અથવા
Look forward to (આશા રાખવી) હોય, તો તેની પાછળ ફરજિયાત
V + ing વાળું રૂપ જ આવે.
ઉદાહરણ: He joined the academy with a view to
getting a job.
ઉદાહરણ: He joined the academy with a view to getting a job.
પોઇન્ટ ૨: કાલ્પનિક વાક્યો (If + Were) જ્યારે કોઈ અવાસ્તવિક કે કાલ્પનિક ઈચ્છા દર્શાવવાની હોય (જેમ કે: "જો હું પક્ષી હોત..."), ત્યારે કર્તા (Subject) ભલે એકવચન (I, He, She, It) હોય, તેની સાથે હંમેશા
Were નો જ ઉપયોગ થાય છે.
ઉદાહરણ: If I
were an officer, I would help everyone.
ઉદાહરણ: If I were an officer, I would help everyone.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram