English learner

English learner

Открыть
English:- @English_Learner98
Gujarati Vyakran:- @Guj_Vyakran
Constitution:- @Bandharn98
Science:- @Science_Bin
Culture:- @Culture098
C.A:- @CurrentAffairs_98
G.K:- @Samany_Gyan
Gandhiji:- @Gandhiji_150
Old papers:- @Apaper_OldPaper
History:- @History_PSC

Аналитика аудитории

4.2K
Подписчики

Динамика за 30 дней

Последний пост

Читать ленту →
English learner 17.05.2026 10:13

પોઇન્ટ ૧: 'To' નો અપવાદ (With a view to / Look forward to) સામાન્ય રીતે 'To' પછી ક્રિયાપદનું મૂળરૂપ (V1) આવે છે, પરંતુ જો વાક્યમાં With a view to (હેતુથી) અથવા Look forward to (આશા રાખવી) હોય, તો તેની પાછળ ફરજિયાત V + ing વાળું રૂપ જ આવે. ​ઉદાહરણ: He joined the academy with a view to getting a job.

ઉદાહરણ: He joined the academy with a view to getting a job.


પોઇન્ટ ૨: કાલ્પનિક વાક્યો (If + Were) જ્યારે કોઈ અવાસ્તવિક કે કાલ્પનિક ઈચ્છા દર્શાવવાની હોય (જેમ કે: "જો હું પક્ષી હોત..."), ત્યારે કર્તા (Subject) ભલે એકવચન (I, He, She, It) હોય, તેની સાથે હંમેશા Were નો જ ઉપયોગ થાય છે. ​ઉદાહરણ: If I were an officer, I would help everyone.
ઉદાહરણ: If I were an officer, I would help everyone.

Читать полностью
Это ваш профиль? Заявите права и настройте визитку бесплатно.