તાર્કિક અંગ્રેજી પ્રશ્ન (Test your Knowledge) 🧠
Question: Identify the error in the sentence:
"Neither the Principal nor the teachers is present in the function."
જવાબ અને સમજૂતી: અહીં 'is' ને બદલે 'are' આવશે.
નિયમ: જ્યારે 'Neither...nor' વપરાય ત્યારે ક્રિયાપદ નજીકના કર્તા (અહીં 'teachers' - બહુવચન) મુજબ આવે.

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram