Confusing Words (શબ્દભંડોળ) 📚🤔
કેટલાક શબ્દો સાંભળવામાં સરખા લાગે પણ અર્થ અલગ હોય છે:
Advice (નામ): શિખામણ. (Give me some advice. 💡)
Advise (ક્રિયાપદ): શિખામણ આપવી. (He advised me to stay alert. 👀)
Stationary: સ્થિર (જેમ કે વાહન 🚗).
Stationery: લેખનસામગ્રી (પેન ✏️, પેપર વગેરે 📝).

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram