શરતી વાક્યો (Conditional Sentences) 📝
આ ટોપિકમાં એક મહત્વનું પ્રશ્ન પાકો છે. ખાસ કરીને 'If' વાળી રચના. 🧐
નિયમ: જો 'If' વાળા ભાગમાં Had + Past Participle (V3) હોય, તો બીજા ભાગમાં would have + V3 આવે. 🔄
ઉદાહરણ: If you had studied hard, you would have passed the exam. ✅
પરીક્ષામાં ટ્રિક: પરીક્ષામાં 'would pass' લખીને ભૂલ આપશો, જે તમારે સુધારવાની રહેશે. ⚠️📝

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram