બધે બધા પ્રશ્ન NCERT ના ચેપ્ટરમાં પુછાયેલા છે કંઈક Verb ની રીતે અમુક preposition ની રીતે અને અમુક બેઠા વાક્યો જ લઇ લીધા છે પણ હવે તમે એમ કેશો કે સાહેબ આપણે NCERT 5 ની લઇ લઈએ તો???
તો મારો જવાબ છે ના.
કારણકે હવે બધાય ને ખબર પડી ગઈ એટલે હસમુખકાકા નહીં પૂછે એનાય લોકો બધું જ સોશિયલ મીડિયા જોતાં હોય છે. પણ જેમણે નિયમ કરેલા હશે તે ક્યાંય નહીં જાય. એટલે નિયમ પાકા કરજો બાકી વાંચવું હોય તો કરી લેજો ncert હંધાય ધોરણની 🤭.
✍ હિરેન ભરવાડ
👍34
🔥2
😁2
127 21.4K
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram