avatar
English learner
Переслано от CONFUSION_POINT
15.11.2022 13:08
🔥ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જેમ  પંચાયતમાં પેપર કોઈ પ્રશ્ન બેઠો નહિ પૂછે ,પ્રશ્ન રિપીટ નહિ કરે

😇🥳 માટે ખાસ મિત્રો પ્રશ્નો ગોખતા નહિ એકે પ્રશ્ન બેઠો નહિ આવે

👁‍🗨🥳 ખાસ સોર્સ શોધવાનો પ્રયત્ન કરજો તો જરૂર ફાયદો થાશે , તેના ઉપરથી ખાસ તમારી બુક લિસ્ટ અને સ્ટ્રેટેજી બનાવવી,બધું ઓથેન્ટિક વાંચજો સફળતા જરૂર મળશે

👍આ બધું એકેડેમી વારા એટલેજ નથી કહેતા કેમ કે એમની દુકાનો ના ભરાય😅 સમજી જાવ અમે એક વિદ્યાર્થી થઈને બધા અનુભવ કરી ચુક્યા છે એટલે જ કહીએ છે.

👁‍🗨🥳🥰 સોર્સ માટે ખાસ અમે તેના માટે બુક લાવ્યા છીએ છેલ્લા 15 પેપર પચાયત વિભાગના સોર્સ સહિત માહિતી અને તેં પ્રશ્ન વિશે વિગતે સમજૂતી આપેલ છે

🟢 DEMO COPY
👉@Confusion_Point26139

💮 Book તમે નીચેથી ઓર્ડર કરી શકશો
👉https://rzp.io/l/Gpssb2022paper
👍 1
91 27.7K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram