અક્ષર અકાદમી ગાંધીનગર

ભારતનો સાંસ્કૃતિક વારસો

1. અસમિયા ભાષાના મહાકવિ કોણ છે? લક્ષ્મીનાથ બેઝબરૂઆ

2.વિન્દા કરન્દીકર કઈ ભાષાના સાહિત્યકાર છે? મરાઠી

3.સંગીત સમ્રાટ તાનસેનના ગુરુનું નામ શું હતું? હરિદાસ

4. સૌથી પ્રાચીન વાધયંત્ર કયું છે? વીણા

5.જૈન ધર્મનો કયો ગ્રંથ સંસ્કૃતમાં લખાયેલો છે? કલ્પસૂત્ર

6. ચાર વેદમાં ગુરુમંત્ર કોને કહેવામાં આવે છે? ગાયત્રીમંત્રી

7.વિક્રમ સંવતનો પ્રથમ મહિનો કયો છે? કારતક

8.શ્રીમદ્ ભગવદગીતામાં કેટલા અધ્યાયો છે? 18

9. કઈ નદી રુદ્રકન્યા તરીકે પણ ઓળખાય છે? નર્મદા

10. ગુરુમુખી લિપિનો પ્રારંભ ક્યા શીખગુરુએ કરાવ્યો હતો? ગુરુ અંગદ

પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર
1
2 517

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram