*⭕સામાન્ય જ્ઞાન⭕*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪હાલના પાટણની પશ્ચિમે આવેલું કયું ગામ જે 'અણહિલવાડ'નું અપભ્રંશ થયેલું નામ છે❓
*✔અનાવાડા*

▪વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ વસાવ્યું હતું❓
*✔સરસ્વતી નદી કિનારે*

▪શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં કઈ વિરાંગણા રાણીએ હાર આપી હતી❓
*✔રાણી નાઈકીદેવી*

▪કયા કાળમાં અહમદશાહે ઇ.સ.1411માં અમદાવાદ શહેર વસાવ્યું❓
*✔સલ્તનતકાળ*

▪વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન❓
*✔દસમું*

▪કઈ નદીના મુખત્રિકોણમાં બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું બન્યું છે❓
*✔ગંગા*

▪કયા વૃક્ષના લાકડામાંથી હોડી કે સ્ટીમરો બને છે❓
*✔સુંદરી*

▪કયા વૃક્ષોમાંથી કાથો બનાવામાં આવે છે❓
*✔ખેર*

▪ઘુડખરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔જંગલી ગધેડા*

▪લંગુર, ગિબન અને હુલોક કયા પ્રાણીની જાતિઓ છે❓
*✔વાંદરાની*

▪અદાલતોમાં સૌથી નીચલી અદાલત❓
*✔તાલુકા અદાલત*

▪તાલુકા અદાલતને શું કહેવામાં આવે છે❓
*✔ટ્રાયલ કોર્ટ*

▪ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી❓
*✔1960*

▪વડી અદાલતને અન્ય શું કહેવામાં આવે છે❓
*✔નજીરી અદાલત અથવા Court of Records*

▪દરેક જિલ્લામાં કઈ અદાલત હોય છે❓
*✔ફોજદારી અદાલત*

▪બાબરે દિલ્હી ઉપર આક્રમણ ક્યારે કર્યું હતું❓
*✔1526માં*

▪ઇ.સ.1527માં બાબર અને ચિતોડના વીર યોદ્ધા રાણા સાંગા વચ્ચે કયા મેદાનમાં લડાઈ થઈ હતી❓
*✔કાનવાના મેદાનમાં*

▪ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં કયા મુઘલ શાસકને યાદ કરવામાં આવે છે❓
*✔શેરશાહ*

▪અકબરનો ઉછેર કોણે કર્યો હતો❓
*✔બહેરામખાને*

▪જહાંગીરનું મૂળ નામ શું હતું❓
*✔સલીમ*

▪અકબર દર કયા વારે સિક્રીના ઈબાદતખાનામાં ધર્મસભા ભરતો❓
*✔શુક્રવારે*

▪ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થાય છે❓
*✔રાજસ્થાન*

▪ભારતના કયા રાજ્યને 'ઘઉંનો ભંડાર' કહે છે❓
*✔પંજાબ*

▪ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે❓
*✔અસમ*

▪ઇન્દિરા નહેરની લંબાઈ કેટલી છે❓
*✔9425 કિમી.*

▪ભારતમાં પહેલી સુતરાઉ કાપડની મીલ ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી❓
*✔ઇ.સ.1818માં ફોર્ટ ગ્લોસ્ટ (કોલકાતા)માં*

▪વર્તમાનપત્રમાં વપરાતો કાગળ ક્યાં બને છે❓
*✔મધ્યપ્રદેશના નેપાનગરમાં*

▪ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે❓
*✔હોશંગાબાદ અને દેવાસમાં*

▪જહાંગીરનો અર્થ શું થાય❓
*✔દુનિયાને જીતનાર*

▪રસખાનના ગુરુ કોણ હતા❓
*✔વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજી*

▪દ્વારકાધીશ મંદિરનું સ્થાપત્ય કઈ સદીનું છે❓
*✔તેરમી*

▪દ્વારકાધીશ મંદિરનો ઘુમ્મટ કેટલા સ્તંભો પર ઉભો છે❓
*✔60*

▪મોઢેરાના સૂર્ય મંદિરની છતને કેટલા થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે❓
*✔આઠ*

▪અમદાવાદના લાલ દરવાજે આવેલી સિદીસૈયદની જાળી સિદીસૈયદ દ્વારા બનાવામાં આવી હતી. સિદીસૈયદ કોણ હતો❓
*✔શમસુદ્દીન મુઝફરશાહ ત્રીજાનો સૈનિક*

▪ભારતમાં બનેલી પહેલી મસ્જિદ કઈ હતી❓
*✔ઢાઇ દિન કા ઝોંપડા જે હાલ દિલ્લીમાં આવેલી છે*

▪તુંજાવરનું રાજેશ્વર કે બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું❓
*✔રાજરાજ*
*✔દ્રવિડ ચૌલ સ્થાપત્યકલા શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો છે*

▪બુલંદ દરવાજાની ઊંચાઈ કેટલી છે❓
*✔53 મીટર*

▪કાશ્મીરમાં આવેલા દલસરોવરમાં નૌકાઘર જોવા મળે છે. આ નૌકાઘર એટલે❓
*✔શિકારા*

▪કયા રાજ્યનો કુનીનો મેળો જાણીતો છે❓
*✔ઉત્તરપ્રદેશ*

▪ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે❓
*✔અસમ*

▪ચૈતન્ય મહાપ્રભુનો જન્મ કયાં અને ક્યારે થયો હતો❓
*✔બંગાળમાં ઇ.સ. 1485માં નવદીપ (નદીયા)માં*

▪ગુરુ નાનકનો જન્મ❓
*✔ઇ.સ.1469માં પંજાબના લાહોર નજીક તલવંડી ગામમાં*

▪"પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન." કોણે કહ્યું છે❓
*✔નરસિંહ મહેતા*

▪રૈદાસના માતા પિતાનું નામ શું હતું❓
*✔માતા ધુરવિનિયા અને પિતા રઘુ*

▪અમેરિકા ખંડના શોધક❓
*✔ક્રિસ્ટોફર કોલંબસ*

▪અમેરિકા નામ કોના નામે પડ્યું છે❓
*✔ઈટાલીના અમેરિગો વેસ્પૂચીના નામે*

▪અમેરિકા ખંડના મૂળનિવાસી તરીકે કઈ જાતિ ગણાય છે❓
*✔રેડ-ઇન્ડિયન*

▪એસ્બેસ્ટોસ ખનિજના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે❓
*✔કેનેડા*

▪ એમેઝોન નદી કેટલી લંબાઈ ધરાવે છે❓
*✔4827 કિમી.*

▪પંપાઝ મેદાનોનું કયું ઘાસ જાણીતું છે❓
*✔આલ્ફાલ્ફા*

▪એનાકોન્ડા નામનો અજાયબ અજગર ક્યાં જોવા મળે છે❓
*✔બ્રાઝિલ*

▪ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર મૂળ ભારતીય નારી❓
*✔પ્રીતિ સેનગુપ્તા*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
5
2 892
અક્ષર અકાદમી ગાંધીનગર

ભારતનો સાંસ્કૃતિક વારસો

1. અસમિયા ભાષાના મહાકવિ કોણ છે? લક્ષ્મીનાથ બેઝબરૂઆ

2.વિન્દા કરન્દીકર કઈ ભાષાના સાહિત્યકાર છે? મરાઠી

3.સંગીત સમ્રાટ તાનસેનના ગુરુનું નામ શું હતું? હરિદાસ

4. સૌથી પ્રાચીન વાધયંત્ર કયું છે? વીણા

5.જૈન ધર્મનો કયો ગ્રંથ સંસ્કૃતમાં લખાયેલો છે? કલ્પસૂત્ર

6. ચાર વેદમાં ગુરુમંત્ર કોને કહેવામાં આવે છે? ગાયત્રીમંત્રી

7.વિક્રમ સંવતનો પ્રથમ મહિનો કયો છે? કારતક

8.શ્રીમદ્ ભગવદગીતામાં કેટલા અધ્યાયો છે? 18

9. કઈ નદી રુદ્રકન્યા તરીકે પણ ઓળખાય છે? નર્મદા

10. ગુરુમુખી લિપિનો પ્રારંભ ક્યા શીખગુરુએ કરાવ્યો હતો? ગુરુ અંગદ

પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર
1
2 517
અક્ષર અકાદમી ગાંધીનગર

ભારતનો સાંસ્કૃતિક વારસો

1.રાષ્ટ્રીય પંચાંગ શક સંવતમાં વર્ષ કેટલા દિવસનું હોય છે? 365
2. કયા તહેવારમાં મહારાષ્ટ્રમાં ઘેર ઘેર ધ્વજાઓ રોપવામાં આવે છે? ગુડી પડવો
3. સોનપુરનો પશુ મેળો કઈ બે નદીઓના સંગમ સ્થળે યોજાય છે? ગંગા અને ગંડક
4. દાનવોના શિલ્પીનું નામ શું હતું? મયાસુર
5. બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? જશુબહેન શિલ્પી
6. પદ્માવતના રચયિતા કોણ છે? મલિક મુહમ્મદ જાયસી
7.ભારતમાં વન મહોત્સવનો પ્રારંભ કરાવવાનું શ્રેય કોને જાય છે? ક. મા. મુનશી
8.કામાખ્યાદેવીનું પ્રખ્યાત મંદિર કયાં આવેલ છે? ગુવાહાટી
9. ગાયત્રી મંત્રના રચયિતા કોણ છે? વિશ્વામિત્ર
10. થેરુકૂતુ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તમિલનાડુ

પ્રો.ડૉ.બી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર
2 452
અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતનો સાંસ્કૃતિક વારસો

1.એલિફન્ટ ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ?
--આસામના કાઝીરંગા નેશનલ પાર્ક માં, ફેબ્રુઆરી મહિનામાં
2.સંકટ મોચન મ્યુઝિક ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ?
--ઉત્તરપ્રદેશના વારાણસીમાં એપ્રિલ મહિનામાં
3.નાટ્યાંજલિ ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ?
--તામિલનાડુના ચિદંબરમ ખાતે ફેબ્રુઆરી મહિનામાં
4.આંતરરાષ્ટ્રીય રેત શિલ્પકલા મહોત્સવ ક્યાં યોજાય છે ?
--ઓડિશાના કોણાર્ક પાસે ચંદ્રભાગ બીચ ખાતે ડિસેમ્બર મહિનામાં
5.બોબ ડિલન ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ?
--મેઘાલયની રાજધાની શિલોંગ ખાતે ડિસેમ્બર મહિનામાં
6.શબરીમાલા મકરવિલાસુ મહોત્સવ ક્યાં યોજાય છે ?
--કેરલના શબરીમાલા મંદિર ખાતે જાન્યુઆરી મહિનામાં
7.આઇલૅન્ડ ટૂરિઝમ ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ?
--પોર્ટબ્લેર ખાતે જાન્યુઆરી મહિનામાં
8.રાજરાણી મ્યુઝિક ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ?
--ઓડિશાના ભુવનેશ્વર ખાતે જાન્યુઆરી મહિનામાં
9.કાલચક્ર મહોત્સવ ક્યાં યોજાય છે ?
--બિહારના બોધિગયા ખાતે જાન્યુઆરી મહિનામાં
10.રોઝ ફેસ્ટિવલ - ગુલાબ મહોત્સવ ક્યાં યોજાય છે ?
--ચંદીગઢ ખાતે ડૉ.ઝાકિર હુસેન રોજ ગાર્ડનમાં ફેબ્રુઆરી મહિનામાં

પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર
2 328
અક્ષર અકાદમી ગાંધીનગર

ભારતનો સાંસ્કૃતિક વારસો

1.નૃત્યના અધિષ્ઠાતા દેવ કોણ છે? - નટરાજ

2.સંસ્કૃત દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? - 8 ઓગસ્ટ

3.કયું મંદિર 'કાળા પેગોડા' તરીકે ઓળખાય છે - કોર્ણાકનું સૂર્યમંદિર

4.કયુ પુસ્તક ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણાય છે ? - રાજ તરંગિણી

5.અમીર ખુશરોના ગુરુ કોણ હતા? - નિઝામુદ્દીન ઓલિયા

6.યામિની કૃષ્ણમૂર્તિ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? - કુચિપુડી

7.રુકિમણી દેવી કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? - ભરતનાટ્યમ

8.રોનૂ મજમૂદારનું નામ કયા વાધ સાથે સંકળાયેલા છે? - વાંસળી

9.પૂરન ભગત કયા રાજયનું લોકનૃત્ય છે? - બિહાર

10.સુપ્રસિદ્ધ ચિત્ર હીરઝંઝાના ચિત્રકાર કોણ છે? - શોભા સિંહ

પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર
2 321
અક્ષર અકાદમી ગાંધીનગર

ભારતનો સાંસ્કૃતિક વારસો

1.' તેરા તાલી' કયા રાજયનું લોકનૃત્ય છે? - રાજસ્થાન

2.હિન્દુસ્તાની સંગીતનું સૌથી પ્રાચીન ઘરાના કયું છે? - ગ્વાલિયર ઘરાના

3.કર્ણાટક સંગીતના પિતામહ તરીકે ઓળખાય છે? - પુરન્દર દાસ

4.પન્નાલાલ ધોષ કયા વાધ સાથે સંકળાયેલા છે? - વાંસળી

5.'દુષ્યંતને પ્રેમપત્ર લખતી શકુંતલા' નું મશહૂર ચિત્રના સર્જક કોણ છે? - રાજા રવિ વર્મા

6.ભારતનું પ્રાચીનતમ દર્શન કયું છે? - સાંખ્ય

7.'લોસાંગ' ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? - સિકિકમ

8.સ્થાપત્ય કલાનો કયો ઉત્કૃષ્ટ નમૂનો' સંગમરમરના કંડારેલા કાવ્યો' તરીકે ઓળખાય છે? - દેલવાડાનાં દેરાં

9. ભરતનાટ્યમનું ઉદ્ગમ સ્થાન તમિલનાડુનો કયો જિલ્લો ગણાય છે? - તાંજોર

10.સંગીત રત્નાકારના લેખક કોણ છે? - સારંગદેવ

પોલીસ કોન્સ્ટેબલની નવી બેચ સવારે 10.30 થી 12.30
વર્ગ -3 ની જનરલ બેચ તથા પીએસઆઇ માટે ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણની એડવાન્સ બેચ સવારે 8.30 થી 10.30
જીપીએસસી -1/2 માટે ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ અને વર્ણનાત્મક વિષયની એડવાન્સ બેચ સાંજે 5.30 થી 7.30
પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર
1
3 463
����ગુજરાતનો સાંસ્કૃતિક વારસો����

1.'હોહોલિકા' પ્રકારના ભવાઈ નાટકના લેખક કોણ છે?
- ચંદ્રવદન મહેતા

2.ભવાઈમાં સ્ત્રીનો વેશ ભજવતા પુરુષને શું કહે છે?
- કાંચળિયો

3.કયાં સ્થળનાં કંકુ અને કાજળ વખણાય છે?
- જામનગર

4.વાસુદેવ સ્માર્તનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ?
- ચિત્રકલા

5.વૃંદાવન સોલંકીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે?
- ચિત્રકલા

6.સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીનો લોગો કોણે બનાવ્યો છે?
-શૈલેશ મોદી

7.કચ્છના જૈન પંચતીર્થી સ્થળો કયા કયા છે?
-જખૌ, કોઠારા, સુથરી, નલિયા, અને તેરા

8.એક જ શિલામાંથી કંડારેલું અજિતનાથ ભગવાનની સુંદર પ્રતિમા વાળું દેરાસર કયાં આવેલું છે?
-તારંગા

9.મુસ્લિમ તીર્થસ્થાન મીરાં દાતાર (ઉનાવા) કઈ નદી કિનારે આવેલ છે?
- પુષ્પાવતી

10.લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ (લા. દ. મ્યુઝિયમ) કયાં આવેલું છે?
-અમદાવાદ
5
3 453
#Confusion

♟ હેલ્થ મ્યુઝિયમ :- વડોદરા

♟ મેડિકલ કોલેજ મ્યુઝિયમ :- વડોદરા

♟ બી.જે. મેડિકલ કોલેજ મ્યુઝિયમ :- અમદાવાદ

@Culture098
4 479
દાહોદના બાવકા ગામમાં સ્થિત બાવકા શિવ મંદિર હિરલાવ તળાવ નજીક એક નાની ટેકરી પર આવેલું છે. આશરે દસમી સદીમાં નિર્માણ પામેલું આ મંદિર માત્ર કોતરણી વાળા પથ્થરથી બનેલું છે.

#CULTURE
# સ્થાપત્ય
4
1 1.3K