અક્ષર અકાદમી ગાંધીનગર

ભારતનો સાંસ્કૃતિક વારસો

1.રાષ્ટ્રીય પંચાંગ શક સંવતમાં વર્ષ કેટલા દિવસનું હોય છે? 365
2. કયા તહેવારમાં મહારાષ્ટ્રમાં ઘેર ઘેર ધ્વજાઓ રોપવામાં આવે છે? ગુડી પડવો
3. સોનપુરનો પશુ મેળો કઈ બે નદીઓના સંગમ સ્થળે યોજાય છે? ગંગા અને ગંડક
4. દાનવોના શિલ્પીનું નામ શું હતું? મયાસુર
5. બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? જશુબહેન શિલ્પી
6. પદ્માવતના રચયિતા કોણ છે? મલિક મુહમ્મદ જાયસી
7.ભારતમાં વન મહોત્સવનો પ્રારંભ કરાવવાનું શ્રેય કોને જાય છે? ક. મા. મુનશી
8.કામાખ્યાદેવીનું પ્રખ્યાત મંદિર કયાં આવેલ છે? ગુવાહાટી
9. ગાયત્રી મંત્રના રચયિતા કોણ છે? વિશ્વામિત્ર
10. થેરુકૂતુ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તમિલનાડુ

પ્રો.ડૉ.બી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર
2 452

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram