અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતનો સાંસ્કૃતિક વારસો

1.એલિફન્ટ ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ?
--આસામના કાઝીરંગા નેશનલ પાર્ક માં, ફેબ્રુઆરી મહિનામાં
2.સંકટ મોચન મ્યુઝિક ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ?
--ઉત્તરપ્રદેશના વારાણસીમાં એપ્રિલ મહિનામાં
3.નાટ્યાંજલિ ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ?
--તામિલનાડુના ચિદંબરમ ખાતે ફેબ્રુઆરી મહિનામાં
4.આંતરરાષ્ટ્રીય રેત શિલ્પકલા મહોત્સવ ક્યાં યોજાય છે ?
--ઓડિશાના કોણાર્ક પાસે ચંદ્રભાગ બીચ ખાતે ડિસેમ્બર મહિનામાં
5.બોબ ડિલન ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ?
--મેઘાલયની રાજધાની શિલોંગ ખાતે ડિસેમ્બર મહિનામાં
6.શબરીમાલા મકરવિલાસુ મહોત્સવ ક્યાં યોજાય છે ?
--કેરલના શબરીમાલા મંદિર ખાતે જાન્યુઆરી મહિનામાં
7.આઇલૅન્ડ ટૂરિઝમ ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ?
--પોર્ટબ્લેર ખાતે જાન્યુઆરી મહિનામાં
8.રાજરાણી મ્યુઝિક ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ?
--ઓડિશાના ભુવનેશ્વર ખાતે જાન્યુઆરી મહિનામાં
9.કાલચક્ર મહોત્સવ ક્યાં યોજાય છે ?
--બિહારના બોધિગયા ખાતે જાન્યુઆરી મહિનામાં
10.રોઝ ફેસ્ટિવલ - ગુલાબ મહોત્સવ ક્યાં યોજાય છે ?
--ચંદીગઢ ખાતે ડૉ.ઝાકિર હુસેન રોજ ગાર્ડનમાં ફેબ્રુઆરી મહિનામાં

પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર
2 328

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram