Culture @Culture098 17.10.2025 20:42 અક્ષર અકાદમી ગાંધીનગર ભારતનો સાંસ્કૃતિક વારસો 1.નૃત્યના અધિષ્ઠાતા દેવ કોણ છે? - નટરાજ 2.સંસ્કૃત દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? - 8 ઓગસ્ટ 3.કયું મંદિર 'કાળા પેગોડા' તરીકે ઓળખાય છે - કોર્ણાકનું સૂર્યમંદિર 4.કયુ પુસ્તક ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણાય છે ? - રાજ તરંગિણી 5.અમીર ખુશરોના ગુરુ કોણ હતા? - નિઝામુદ્દીન ઓલિયા 6.યામિની કૃષ્ણમૂર્તિ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? - કુચિપુડી 7.રુકિમણી દેવી કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? - ભરતનાટ્યમ 8.રોનૂ મજમૂદારનું નામ કયા વાધ સાથે સંકળાયેલા છે? - વાંસળી 9.પૂરન ભગત કયા રાજયનું લોકનૃત્ય છે? - બિહાર 10.સુપ્રસિદ્ધ ચિત્ર હીરઝંઝાના ચિત્રકાર કોણ છે? - શોભા સિંહ પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર 2 321
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram