અક્ષર અકાદમી ગાંધીનગર

ભારતનો સાંસ્કૃતિક વારસો

1.' તેરા તાલી' કયા રાજયનું લોકનૃત્ય છે? - રાજસ્થાન

2.હિન્દુસ્તાની સંગીતનું સૌથી પ્રાચીન ઘરાના કયું છે? - ગ્વાલિયર ઘરાના

3.કર્ણાટક સંગીતના પિતામહ તરીકે ઓળખાય છે? - પુરન્દર દાસ

4.પન્નાલાલ ધોષ કયા વાધ સાથે સંકળાયેલા છે? - વાંસળી

5.'દુષ્યંતને પ્રેમપત્ર લખતી શકુંતલા' નું મશહૂર ચિત્રના સર્જક કોણ છે? - રાજા રવિ વર્મા

6.ભારતનું પ્રાચીનતમ દર્શન કયું છે? - સાંખ્ય

7.'લોસાંગ' ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? - સિકિકમ

8.સ્થાપત્ય કલાનો કયો ઉત્કૃષ્ટ નમૂનો' સંગમરમરના કંડારેલા કાવ્યો' તરીકે ઓળખાય છે? - દેલવાડાનાં દેરાં

9. ભરતનાટ્યમનું ઉદ્ગમ સ્થાન તમિલનાડુનો કયો જિલ્લો ગણાય છે? - તાંજોર

10.સંગીત રત્નાકારના લેખક કોણ છે? - સારંગદેવ

પોલીસ કોન્સ્ટેબલની નવી બેચ સવારે 10.30 થી 12.30
વર્ગ -3 ની જનરલ બેચ તથા પીએસઆઇ માટે ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણની એડવાન્સ બેચ સવારે 8.30 થી 10.30
જીપીએસસી -1/2 માટે ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ અને વર્ણનાત્મક વિષયની એડવાન્સ બેચ સાંજે 5.30 થી 7.30
પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર
1
3 463

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram