����ગુજરાતનો સાંસ્કૃતિક વારસો����

1.'હોહોલિકા' પ્રકારના ભવાઈ નાટકના લેખક કોણ છે?
- ચંદ્રવદન મહેતા

2.ભવાઈમાં સ્ત્રીનો વેશ ભજવતા પુરુષને શું કહે છે?
- કાંચળિયો

3.કયાં સ્થળનાં કંકુ અને કાજળ વખણાય છે?
- જામનગર

4.વાસુદેવ સ્માર્તનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ?
- ચિત્રકલા

5.વૃંદાવન સોલંકીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે?
- ચિત્રકલા

6.સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીનો લોગો કોણે બનાવ્યો છે?
-શૈલેશ મોદી

7.કચ્છના જૈન પંચતીર્થી સ્થળો કયા કયા છે?
-જખૌ, કોઠારા, સુથરી, નલિયા, અને તેરા

8.એક જ શિલામાંથી કંડારેલું અજિતનાથ ભગવાનની સુંદર પ્રતિમા વાળું દેરાસર કયાં આવેલું છે?
-તારંગા

9.મુસ્લિમ તીર્થસ્થાન મીરાં દાતાર (ઉનાવા) કઈ નદી કિનારે આવેલ છે?
- પુષ્પાવતી

10.લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ (લા. દ. મ્યુઝિયમ) કયાં આવેલું છે?
-અમદાવાદ
5
3 453

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram