#Guj_Govt_Declare_Recruitment

11:00 વાગે બધાં મિત્રો તૈયાર રહેજો. ખૂબ જ મોટી સંખ્યામાં ટ્વીટ અને રીટ્વીટ કરવાથી ઝડપથી trending માં આવશે.

૨૦૨૩ નો છેલ્લો દિવસ છે ૨૦૨૪ માં આમ કોઈ માંગણી ના કરવી પડે તે પેલા અટકેલી બધી જ ભરતી બધી પૂરી થાય અને બાકી રહેલી જાહેરાત જાહેર થાય તે દિશામાં પોતાનો ફાળો આપજો��

નવા વર્ષે આપણે પોતાના લક્ષ્ય પ્રાપ્તિ તરફ અગ્રેસર હોવા જોઈએ નહિ કે રાહ જોવામાં.
1 1.3K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram