avatar
Culture
Переслано от канала
30.09.2023 15:03
���� સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા શું કરવું અને શું ન કરવું ✨��

           ✨ Road To Success

��‍♂ શ્રી વિશાલ ડાભી સાહેબ વર્ષ 2021 માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાયેલ સિનિયર ક્લાર્કની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી હાલ સરકારી મેડિકલ કોલેજ - ભાવનગર ખાતે સિનિયર ક્લાર્ક તરીકે કાર્યરત છે ��‍♂

����5 વર્ષના અનુભવોના નિચોડના ભાગ રૂપે થોડી ચર્ચા નીચે મુજબ પ્રશ્નો ધ્યાને લઇને ઇન્ટરવ્યૂ રાખેલ છે.


�� શૈક્ષણિક લાયકાત ( પ્રાથમિક, માધ્યમિક, 11,12, કૉલેજ)
�� તૈયારી શરૂ ક્યારે કરી, કેટલા સમય સુધી કરી
�� કેવા કેવા પ્રોબ્લેમસ ફેસ કર્યા ( સામાજિક, આર્થિક વગેરે)
�� કેટલી પરિક્ષામાં ફેલ થયા
�� પરિક્ષામાં ફેલ થયા પછી ફરી તૈયારી કેવી રીતે શરૂ કરવી
�� ક્લાસિક કરવા જોઈએ કે નહીં?, કેટલી બુકો વાંચવી જોઈએ?
�� નવા વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયારી શરૂ કરવી જોઈએ
�� સતત નિષ્ફળતાઓ સાથે કેવી રીતે આગળ વધુ જોઈએ
?

☺️��ઉપરના પ્રશ્નોથી આપના ઘણાં ��પ્રશ્નોના જવાબ મળી જશે અહી જે પણ વાત થઈ અનુભવોના આધારે કહેલ છે.
⌚️ મળીએ સાંજે 6:30 કલાકે અને ડાભી સાહેબનાં અનુભવોમાંથી કઈક શીખી સફળ થઈએ ⌚️

Youtube Link  : https://tau.id/9ih1n
1.4K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram