avatar
Culture
Переслано от канала
05.09.2023 20:53
GK & GS FOUNDATION READING PLANNER COURSE

�� શું છે આ GK & GS FOUNDATION READING PLANNER COURSE ?

⚡નવી બદલાયેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર Class 3 થી માંડી ને GPSC સુધીની તમામ પરીક્ષાઓમાં પૂછાતા GK and GS નાં પ્રશ્નોને સોલ્વ કરવા માટે પાયાથી માંડીને પ્રો સુધીનો રીડિંગ પ્લાનર કોર્સ.

��મુખ્ય વિષયો
⚡️ઇતિહાસ,ભૂગોળ,વારસો(ગુજરાત&ભારત)⚡️બંધારણ⚡️વિજ્ઞાન⚡️કરંટ

�� ગૌણ વિષયો
⚡️સાહિત્ય⚡️અર્થશાસ્ત્ર⚡️કમ્પ્યુટર⚡️અન્ય

�� આ કોર્સ કોને ઉપયોગી છે ?

⚡️Fresher Aspirants થી લઈને એ તમામ Aspirants જે અગાઉ થી આ field માં તૈયારી કરી રહ્યા છે.

�� કેટલા દિવસમાં આ કોર્સ પૂરો કરવામાં આવશે ?

⚡️કુલ અવધિ ૯૦ દિવસ છે, પરંતુ ૬૦ દિવસમાં આપેલ ચારેય બુક્સ ટોટલ ૩ રીવિઝન સાથે પૂરી કરવામાં આવશે. બાકીના ૩૦ દિવસ જે aspirants ટાર્ગેટમાં પાછળ રહી ગયા છે એમને ટાર્ગેટ પૂરો કરવા માટે.

�� વિશેષતા શું છે આ કોર્સની ?

⚡️ Daily Based Target
⚡️ Daily/Weekly/Monthly Revesion
⚡️ For maintain CONSISTENCY there will be no break until course complete
⚡️ Doubt solving
⚡️દિવસ અંતે આપેલ ટાર્ગેટમાંથી સ્વમૂલ્યાંકન માટે polls

For joining & more asking @TEAM_DTP_HERE
👍 5
1 1.6K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram