CONFUSION_POINT Переслано от канала 05.05.2026 16:02 આજે આપલોકોએ આપેલ પ્રશ્નોનાં જવાબ જોઈને લાગે છે ખૂબ ઓછા વિધાર્થીઓને આવડે છે ગણિત.... એમાય Short Cut વાળા videos જોયા હોય.... Concept પર focus કરવુ જ પડશે..... એકાદ બે પરીક્ષાઓમાં fail થયા પછી સમજણ આવે એના કરતા અત્યારથી જ સમજી જઈએ.... 812
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram