avatar
CONFUSION_POINT
Переслано от канала
05.05.2026 16:02
આજે આપલોકોએ આપેલ પ્રશ્નોનાં જવાબ જોઈને લાગે છે ખૂબ ઓછા વિધાર્થીઓને આવડે છે ગણિત....

એમાય Short Cut વાળા videos જોયા હોય....

Concept પર focus કરવુ જ પડશે.....


એકાદ બે પરીક્ષાઓમાં fail થયા પછી સમજણ આવે એના કરતા અત્યારથી જ સમજી જઈએ....
812
avatar
CONFUSION_POINT
Переслано от канала
05.05.2026 12:12
આજના પ્રશ્નો કેવા લાગ્યા??

આપનો feedback @SRMAKWANA પર મોકલજો....
789