ઉનામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર ગતરાત્રે ફાયરિંગ થયું અને હદ તો ત્યાં છે કે આ બાબતે પોલીસ કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી.
ગુજરાતમાં ચૂંટણીને લોહિયાળ બનાવવાનું પાપ ભાજપની સરકારમાં થયો છે, આ આપણા ગુજરાતની ઓળખ ના હોવી જોઈએ.
આ બેઠકને બિનહરીફ જીતવા માટે અગાઉ ભાજપે અનેક પ્રયત્નો કર્યા તેમ છતાં અમારા ઉમેદવારો કોઈપણ પ્રકારની લોભ લાલચમાં આવ્યા વગર કે ડર્યા વગર ચૂંટણી મેદાનમાં ઉતર્યા એ વાતનું અમને ગર્વ છે.
હવ ગુજરાતની જનતા ભાજપની આ ભયની રાજનીતિનો જવાબ આપશે.
242
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram