avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
07.05.2026 11:48
ભારતીય રાષ્ટ્રગીતના રચયિતા, મહાન કવિ, સાહિત્યકાર, નોબેલ પુરસ્કાર વિજેતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને તેમની જન્મજયંતિ પર કોટી કોટી નમન.
178
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
07.05.2026 11:30
શું તમારો વોટ ખરેખર સુરક્ષિત છે?
183
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
06.05.2026 15:01
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો મુદ્દે AAP ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં સમીક્ષા તથા સેન્સ પ્રક્રિયા યોજાશે.
236
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
06.05.2026 11:39
ગુજરાતમાં દારૂબંધીની વરવી વાસ્તવિકતા‼️
230
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
05.05.2026 17:15
પંજાબમાં 4 વર્ષ પછી પણ સત્તા વિરોધી લહેર નથી, પરંતુ સત્તા તરફી લહેર છે.

AAP સરકારના કામોની તારીફ કરી રહી છે પંજાબની જનતા.

- શ્રી અરવિંદ કેજરીવાલ, રાષ્ટ્રીય સંયોજક AAP
241
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
05.05.2026 13:26
આ ગુજરાત ગાંધી અને સરદારનું છે, ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં ગુજરાત વિધાનસભામાં આંકડો આવ્યો છે કે 14 લાખ કરતા પણ વધુ ગુજરાતીઓ નશીલા પદાર્થના બંધાણી બન્યા છે જેમાં 12 લાખથી વધારે પુરુષો અને 2 લાખથી વધારે મહિલાઓ છે.

રીહેબ સેન્ટરોમાં વધતી સંખ્યા રાજ્યમાં વધતી નશાની ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે.

ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે મુખ્ય આરોપીઓ સુધી પહોંચવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે એટલે ગુજરાતના ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ.
250
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
05.05.2026 11:18
પંજાબમાં થઈ "ખેલ ક્રાંતિ" ની શરૂઆત..💯

#BhagwantMannDeKhedMaidaan
246
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
04.05.2026 12:32
આ અસલિયત છે ભાજપના ગુંડાઓની‼️
278
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
04.05.2026 08:22
આમ આદમી પાર્ટી જ સામાન્ય પરિવારમાંથી આવતા લોકોને રાજકારણમાં તક આપે છે અને સત્તામાં આવે ત્યારે આમ જનતાના માટે કામ પણ કરે છે.
290
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
03.05.2026 11:55
આ છે ભાજપનો અસલી ચેહરો.

ભાજપ ઉમેદવાર જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયા તો ભાજપ સમર્થકો JCB લઈને આવ્યા અને ગામનો મુખ્ય RCC રોડ ખોદી નાખ્યો.
315
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
03.05.2026 11:52
હા કરી જ દો આવા કેસો માં તો બદબુદ્ધિ તો નાદાન કહેવાય

મંદબુદ્ધિ જ કરો
298
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
01.05.2026 16:53
જનતા ઉપર ગુંડાગીરી કરનાર આ ભાજપના નેતાને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર નહીં હોય?
352
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
01.05.2026 09:15
સૌ ગુજરાતી ભાઈઓ-બહેનોને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ.
358
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
29.04.2026 20:28
ગુજરાતમાં AAP એ ઇતિહાસ રચ્યો છે.

ગુજરાતમાં હવે નફરતની રાજનીતિ નહીં ચાલે, ગુજરાતમાં હવે AAP ની કામની રાજનીતિ ચાલશે.
444
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
29.04.2026 19:36
ઝઘડિયા GIDC માં એક પ્રાઇવેટ કેમિકલ કંપનીની બેદરકારીને કારણે બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના બની જેમાં 16 કામદારો દાજી ગયા હતા તેમાંથી 2 કામદારો મૃત્યુ પામ્યાં છે અને કેટલાય હજી સારવાર હેઠળ છે.

આ કામદારોને ન્યાય અપાવવા AAP ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા અને તેમની ટીમ જ્યારે પહોંચ્યા ત્યારે કંપનીના લોકોએ તેમની સાથે ગેર વર્તન કર્યું.

ભાજપને કે પોલીસને જે લોકો મૃત્યુ પામ્યા કે જે લોકો પીડિત છે તેમનાથી ફરક નથી પડતો પણ એ પીડિતોને ન્યાય અપાવવા ગયેલા ચૈતરભાઈને હવે ખોટા કેસોમાં ફસાવી જેલમાં મોકલવાના કાવતરા કરવામાં આવી રહ્યા છે.

ચૈતર વસાવા હંમેશા પીડિતોના માટે લડતા આવ્યા છે અને આગળ પણ લડતા રહેશે, આમ આદમી પાર્ટી મજબૂતીથી તેમની સાથે છે.
388
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
24.04.2026 16:31
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી શ્રી ગોપાલ રાયની ગુજરાતના મતદારોને અપીલ.
600
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
24.04.2026 15:43
ગુજરાતના મતદારોને ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાનો વિડીયો સંદેશ
595
avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
24.04.2026 15:29
📍ચોક્સી બજાર, વરાછા

AAP વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલિયા, AAP ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયાની ઉપસ્થિતિમાં 'વિજય વિશ્વાસ સભા' યોજાઈ.
393

આમ આદમી પાર્ટી, ગુજરાત

3.8K
શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.
Открыть в Telegram