આમ આદમી પાર્ટી, ગુજરાત @AAPGujaratOfficial 23.04.2026 14:11 Скопировать Пожаловаться આ દ્રશ્યો જોઈને તમને સમજાઈ જશે કે જનતાનો શું મૂડ છે.. એક તરફ આમ આદમી પાર્ટીની જનસભાઓ અને રોડ શોમાં જનતા સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં આવી રહી છે અને બીજી તરફ સમગ્ર ગુજરાતમાં ભાજપનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. આ વખતે ગુજરાતમાં સાવરણો ફરી વળશે 🧹 149
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram