આમ આદમી પાર્ટી, ગુજરાત @AAPGujaratOfficial 23.04.2026 09:33 Скопировать Пожаловаться 📍દરિયાપુર, અમદાવાદ 🔹ગતરોજ AAP ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી ગોપાલ રાયજીની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદના દરિયાપુર વોર્ડ ખાતે AAP ઉમેદવારોના સમર્થનમાં વિજય વિશ્વાસ સભા યોજાઈ. 🔹આ સભામાં સ્થાનિકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પરિવર્તનનો સંકલ્પ લીધો. 116
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram