આમ આદમી પાર્ટી, ગુજરાત @AAPGujaratOfficial 23.04.2026 09:18 Скопировать Пожаловаться સુરતનો મૂડ છે સાફ, આ વખતે SMC માં માત્ર AAP 💯🧹 📍સિંગણપોર ચાર રસ્તા, કતારગામ-સુરત ➡️ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી મનીષ સિસોદિયા, ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયાની વિશેષ ઉપસ્થિતિમાં AAP ઉમેદવારોના સમર્થનમાં ભવ્ય જનસભા યોજાઈ જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. 117
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram