avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
22.04.2026 20:52
📍ચિકદા, ડેડીયાપાડા

▶️ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ શ્રી સંજય સિંહ અને ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં ડેડીયાપાડાના ચિકદા ખાતે AAP ઉમેદવારોના સમર્થનમાં વિશાળ જનસભા યોજાઈ.

▶️ આ સભામાં સ્થાનિકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ ચૂંટણીમાં ઝાડુ પાર બટન દબાવી બદલાવ લાવવાનો સંકલ્પ લીધો.
128

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

આમ આદમી પાર્ટી, ગુજરાત

3.8K
શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.
Открыть в Telegram