આમ આદમી પાર્ટી પંજાબના પ્રભારી શ્રી મનીષ સિસોદિયા આજથી ગુજરાત પ્રવાસે આવ્યા છે.
AAP દક્ષિણ ઝોન પ્રભારી રામભાઈ ધડુક, સુરત શહેર પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરી, સુરત લોકસભા ઈનચાર્જ રજનીભાઇ વાઘાણી સહિત AAP નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું.
102
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram