avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
22.04.2026 09:11
મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરતી ભાજપની આ છે અસલિયત.

સુરતમાં ભાજપના ઉમેદવારે મહિલાઓ માટે અભદ્ર શબ્દો વાપર્યા તેમના પર હાથ ઉઠાવી ગુંડાગીરીની તમામ હદો પાર કરી.

આ ગુંડાગીરીનો જવાબ જનતા આપશે.
117

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

આમ આદમી પાર્ટી, ગુજરાત

3.8K
શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.
Открыть в Telegram