avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
22.04.2026 09:02
📍મોવિયા, રાજકોટ

▶️ AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટના મોવિયા ખાતે 'આપ' ઉમેદવારોના સમર્થનમાં વિશાળ ગ્રામસભા યોજાઈ.

➡️ આ સભામાં સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ ચૂંટણીઓમાં બદલવાનો સંકલ્પ લીધો.
76

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

આમ આદમી પાર્ટી, ગુજરાત

3.8K
શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.
Открыть в Telegram