avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
22.04.2026 08:58
📍વોર્ડ નં 23, મજુરા-સુરત

🔶AAP ના રાજ્યસભા સાંસદ શ્રી સંજય સિંહની વિશેષ ઉપસ્થિતિમાં સુરતના વોર્ડ નં 23 ખાતે વિશાળ જનસભા યોજાઈ.

🔶 આ સભામાં સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ ચૂંટણીમાં બદલવાનો સંકલ્પ લીધો.
108

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

આમ આદમી પાર્ટી, ગુજરાત

3.8K
શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.
Открыть в Telegram