avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
21.04.2026 10:22
📍બીલખા, જૂનાગઢ

🔹આજે AAP ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલિયાની વિશેષ ઉપસ્થિતિમાં બીલખા ખાતે AAP ઉમેદવારોના સમર્થનમાં ગ્રામસભા યોજાઈ.

🔹આ સભામાં ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પરિવર્તનનો સંકલ્પ લીધો.
121

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

આમ આદમી પાર્ટી, ગુજરાત

3.8K
શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.
Открыть в Telegram