avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
21.04.2026 10:00
📍ચરાડવા, સુરેન્દ્રનગર

▶️ આજે સુરેન્દ્રનગરના ચરાડવા ખાતે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઇસુદાનભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં 'આપ' ઉમેદવારોના સમર્થનમાં વિશાળ ગ્રામસભા યોજાઈ.

▶️આ સભામાં ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પરિવર્તનનો સંકલ્પ લીધો.
96

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

આમ આદમી પાર્ટી, ગુજરાત

3.8K
શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.
Открыть в Telegram