સુરતના ઐતિહાસિક વારસા સમાન અને GI ટેગ પ્રાપ્ત વિશ્વવિખ્યાત જરી ઉદ્યોગ આજે ભારતની 70% જરીનું ઉત્પાદન કરી ‘મેક ઇન ઇન્ડિયા’ને આપી રહ્યો છે વેગ; અંદાજે 2.50 લાખ લોકોની આજીવિકાનો સ્ત્રોત બનેલી આ કળા કાંજીવરમથી બનારસી સાડીઓ સુધી ભારતની સંસ્કૃતિને વૈશ્વિક ચમક પ્રદાન કરે છે...
સુરતના આંગણે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: 2026 - સુરત (દક્ષિણ ગુજરાત)’ આ પરંપરાગત ઉદ્યોગ માટે વિકાસની નવી ક્ષિતિજો ખોલશે અને સ્થાનિક કારીગરો તેમજ વેપારીઓ માટે વૈશ્વિક ઓળખની સોનેરી તક સાબિત થશે...
#GujaratInformation29864
👍7
7 3.3K
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram