avatar
Gujarat Information
@officialinfogujarat
29.04.2026 09:16
“વિજ્ઞાન ઉત્સવ...”

અવનવા પ્રયોગો સાથે કઇંક નવું શીખવાની રોમાંચક તક !!

ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે GUJCOST દ્વારા તા. 1થી 30 મે, 2026 દરમિયાન ખાસ સમર સાયન્સ કેમ્પનું આયોજન; પાટણ, ભાવનગર, રાજકોટ અને ભુજ રિજનલ સાયન્સ સેન્ટર ખાતે યોજનાર સમર કેમ્પમાં વ્યવહારુ પ્રયોગો, વિજ્ઞાન પ્રદર્શનો, મલ્ટીમીડિયા સત્રો, નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન (રાત્રિ આકાશ નિરીક્ષણ), ફિલ્ડ વિઝિટ, ક્વિઝ સ્પર્ધાઓ, વિજ્ઞાનને લગતી રમતો, વૉક-થ્રુ ઇન ગેલેરી જેવી પ્રવૃત્તિઓ બાળકોને ગમ્મત સાથે વિજ્ઞાનનો પરિચય કરાવશે...

#GujaratInformation29861
👍 8
13 4K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram