avatar
Gujarat Information
@officialinfogujarat
29.04.2026 08:28
રોકાણની અનન્ય તકો સાથે વિકાસનો ઝગમગાટ વૈશ્વિક બજારો સુધી પહોંચશે...

તારીખ 1 અને 2 મે, 2026 દરમિયાન સુરતની ઑરો યુનિવર્સિટી ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ (દક્ષિણ ગુજરાત) કોન્ફરન્સ સ્થાનિક ઉદ્યોગોને નવી રોકાણ તકો માટે પ્રોત્સાહન આપવા આવી રહી છે...

#VibrantGujaratRegionalConference
#VGRC
#GujaratInformation29860
👍 4
3 4.6K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram