�� રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ખેલાડી વાર્ષિક ₹1.68 લાખના અંદાજિત ખર્ચ સાથે ખેલાડીઓને વિનામૂલ્યે શિક્ષણ સાથે રમતગમતની સઘન તાલીમ…
�� ગુજરાતમાં 39 જિલ્લાકક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત; અત્યાર સુધીમાં 12,000 થી વધુ ખેલાડીઓએ મેળવ્યો લાભ...
�� છેલ્લા 2 વર્ષમાં રાજ્ય કક્ષાએ યોજાયેલ વિવિધ રમતોની સ્પર્ધાઓમાં DLSS શાળાના ખેલાડીઓએ કુલ 3444 મેડલ તથા રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ સ્પર્ધાઓમાં કુલ 335 મેડલ પ્રાપ્ત કર્યા...
#GujaratInformation29855
👍5
5 5.7K
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram