avatar
Gujarat Information
@officialinfogujarat
01.04.2026 17:13
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જમીન મહેસૂલ ક્ષેત્રે રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય...

�� જમીન મહેસૂલ અધિનિયમ-1879ની કલમ 135-Dની જોગવાઈમાં કરાયો સુધારો; 30 દિવસની નોટિસમાંથી નાગરીકોને મુક્તિ મળશે

�� વિવાદ ન હોય તેવા કિસ્સામાં તે જ દિવસે વેચાણની નોંધ પ્રમાણિત કરીને 'પાકી એન્ટ્રી' થશે; તપાસની જરૂરિયાતવાળા કિસ્સામાં નોટિસનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને માત્ર 7 દિવસ કરાયો

�� મિલકતના સોદામાં બિનજરૂરી વાંધા-વચકામાંથી મુક્તિ મળશે; મહેસૂલી પ્રક્રિયાને વધુ પારદર્શક, સમયબદ્ધ અને અસરકારક બનાવતા આ નિર્ણયનો રાજ્યના લાખો નાગરિકોને સીધો લાભ મળશે...

#GujaratInformation29850
👌 3
👍 1
7 2.8K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram