Gujarat Information @officialinfogujarat 01.04.2026 15:22 Скопировать Пожаловаться દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા કારેલાની સફળ ખેતી કરતા ખેડા જિલ્લાના ખેડૂત અજયસિંહ પરમાર... ખેડા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ATMAના સતત માર્ગદર્શનથી 27000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે... #GujaratInformation29847 👍 3 1 2.7K
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram