avatar
Gujarat Information
@officialinfogujarat
01.04.2026 14:58
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા વિદ્યાપીઠ ખાતે નવનિર્મિત અદ્યતન કન્યા છાત્રાલય અને ભોજનાલયના નૂતન બિલ્ડિંગનું ભાગવત કથાકાર પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, ચાપરડા ગુરુકુળ સંચાલક શ્રી મુક્તાનંદ બાપુ, જળસંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, રાજ્યકક્ષા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું...

મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણની સાથે જીવનઘડતર અને ચરિત્ર નિર્માણ, ગીતા પાઠ, સંસ્કાર સિંચન જેવા રાષ્ટ્રીય મૂલ્ય નિર્માણના શિક્ષણયજ્ઞને એક અદ્વિતીય પ્રશંસનીય કામગીરી તરીકે બિરદાવી પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને દેવકા વિદ્યાધામને અભિનંદન પાઠવ્યા...

#GujaratInformation29846
👍 1
1 2.4K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram