avatar
Gujarat Information
@officialinfogujarat
31.03.2026 22:10
વિકસિત ભારતનો સંકલ્પ,
વિકસિત ગુજરાત માટેની પ્રતિબદ્ધતા…

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે સરહદ અને શૌર્યની ભૂમિ વાવ-થરાદ ખાતેથી ₹19,800 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત; કનેક્ટિવિટીથી લઈને ક્લીન એનર્જી સુધીના વિકાસ કાર્યો 'વિકસિત ગુજરાત'ના પાયાને વધુ મજબૂત કરશે...

#ViksitBharatViksitGujarat
#GujaratInformation29841
1 3.1K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram