avatar
Gujarat Information
@officialinfogujarat
31.03.2026 21:32
'વિકસિત ભારત, વિકસિત ગુજરાત’...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે નવરચિત વાવ-થરાદ જિલ્લાના નાણી ખાતે આયોજિત સમારોહમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના કુલ ₹19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન...

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા નવા પ્રોજેક્ટ્સથી માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ, સમગ્ર ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી મજબૂત બનશે અને આર્થિક ગતિવિધિઓને વેગ મળશે : માન. વડાપ્રધાનશ્રી

માન. વડાપ્રધાનશ્રીએ સરહદી અને છેવાડાના ગામોને 'છેલ્લા નહીં પણ પહેલા ગામ' ગણીને વિકાસની મુખ્યધારામાં લાવવાની નેમ પૂરી કરી છે : મુખ્યમંત્રીશ્રી

#GujaratInformation29838
#CM
👍 3
4 2.1K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram