avatar
Gujarat Information
@officialinfogujarat
30.03.2026 22:24
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે; ₹19,800 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે : પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

ગાંધીનગરના કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન તેમજ સાણંદ ખાતે ભારતને ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે કેન્સ સેમીકન્ડક્ટર OSAT ફેસિલિટી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે...

સાંજે નાણી ગામ, વાવ (થરાદ) ખાતે વિવિધ વિભાગોના વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને ઉત્તર ગુજરાતના વિકાસને વધુ ગતિ આપશે...

#GujaratInformation29821
👍 9
4 3.5K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram